________________ 245 નિર્મળ પ્રીતિએ અમારા યથાયોગ્ય સ્વીકારજો. મુંબઈ, વૈશાખ સુદ 13, 1947 નિર્મળ પ્રીતિએ અમારા યથાયોગ્ય સ્વીકારજો. ભાઈ ત્રિભોવન અને છોટાલાલ વગેરેને કહેજો, ઈશ્વરેચ્છાને લીધે ઉપાધિજોગ છે માટે તમારાં વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે, અને તે ક્ષમા આપવા યોગ્ય છે.