________________ 227 તરતમાં કે નિયમિત વખતે પત્ર લખવાનું બની શકતું નથી મુંબઈ, ફાગણ, 1947 તરતમાં કે નિયમિત વખતે પત્ર લખવાનું બની શકતું નથી. તેથી વિશેષ ઉપકારનો હેતુ થવાનું યથાયોગ્ય કારણ ઉપેક્ષિત કરવું પડે છે, જે માટે ખેદ થાય તોપણ પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે તે બેય પ્રકાર ઉપશમાવવા યોગ્ય છે.