________________ 184 આધાર નિમત્તમાત્ર - નિષ્ઠા સબળ કરો મુંબઈ, માગશર સુદ 15, 1947 સસ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર તમારું પત્ર ગઈ કાલે મળ્યું. તમારાં પ્રશ્ન મળ્યાં. યોગ્ય વખતે ઉત્તર લખીશ. આધાર નિમત્તમાત્ર છું. તમે નિષ્ઠા સબળ કરવાનું પ્રયત્ન કરો એ ભલામણ છે.