________________ 169 જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવા મુંબઈ, કાર્તિક સુદિ 13, સોમ, 1947 ગઈ કાલે 1 પત્ર તમારું મળ્યું. પ્રસંગે કંઈ પ્રશ્ન આવ્યું અધિક લખવાનું બની શકે. ચિ૦ ત્રિભોવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત્ત સમજી શકાઈ તો છે જ, તથાપિ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી, તે આ વેળા જણાવું છું.