________________ 155 માત્ર આત્માને ગ્રાહ્ય વાતો- શ્રી મઘશાપ- શ્રી બખલાધ મુંબઈ, 1946 કેટલીક વાતો એવી છે કે, માત્ર આત્માને ગ્રાહ્ય છે અને મન, વચન, કાયાથી પર છે. કેટલીક વાતો એવી છે, કે જે વચન, કાયાથી પર છે. પણ છે. શ્રી ભગવાન શ્રી મઘશાપ.1 શ્રી બખલાધા? 1 “મઘશાપ'નો એકેક ઊતરતો અક્ષર વાંચવાથી “ભગવાન” થશે. 2 ‘બખલાધ'નો એકેક ઉપરનો અક્ષર વાંચવાથી “ભગવાન” થશે.