________________ 153 સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ અસુલભ વવાણિયા, આસો સુદ 12, શનિ, 1946 ધર્મેચ્છક ભાઈઓ, આજે એક તમારું પતું મળ્યું (અંબાલાલનું). ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. 'સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. વિ. રાયચંદના ય૦ 1 જુઓ આંક 86.