SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 150 મોતનું ઔષધ - તને કોણ પ્રિય છે?- કર્મ ને નિશ્ચય આજ્ઞા વિવાણિયા, આસો, 1946 મોતનું ઔષધ હું આ તને દઉં છું. વાપરવામાં દોષ કરજે નહીં. તને કોણ પ્રિય છે ? મને ઓળખનાર. આમ કાં કરો ? હજુ વાર છે. શું થનાર છે તે ? હે કર્મ ! તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં.
SR No.330270
Book TitleVachanamrut 0150
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy