SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 149 સમજ્યા તે પામ્યા સગતિ- આ પ્રત્યેનો રાગ હિતકારક કેમ થશે ? વવાણિયા, આસો સુદ 5, શનિ, 1946 ઊંચનીચનો અંતર નથી, સમજ્યા તે પામ્યા સગતિ. તીર્થકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે ? લખનાર અવ્યક્તદશા
SR No.330266
Book TitleVachanamrut 0146
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size457 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy