________________ 125 પર્યુષણ મતમતાંતર - ચિત્ત ગુફાને યોગ્ય વવાણિયા, શ્રાવણ વદિ 13, બુધ 1946 ધર્મેચ્છક ભાઈશ્રી, આજે મતાંતરથી ઉત્પન્ન થયેલાં પહેલાં પર્યુષણ આરંભાયાં. આવતા માસમાં બીજાં આરંભાશે. સમ્યક દ્રષ્ટિથી મતાંતર દૂર મૂકી જોતાં એ જ મતાંતર બેવડા લાભનું કારણ છે, કારણ બેવડો ધર્મ સંપાદન કરી શકાશે. ચિત્ત ગુફાને યોગ્ય થઈ ગયું છે. કર્મરચના વિચિત્ર છે. વિ. રાયચંદના યથા૦