SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 1161 શ્રી જૂઠાભાઈના દેહોત્સર્ગ સમયની આગાહી મુંબઈ, વૈશાખ સુદ 3, 1946 આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગદેહજન્યજ્ઞાન-દર્શન તેવું જ રહ્યું હોય, - યથાર્થ જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાડ સુદિ 9 ગુરૂની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે. 1 આ લખાણ શ્રીમની દૈનિક નોંધવાનું છે
SR No.330236
Book TitleVachanamrut 0116
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size446 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy