SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 110 આત્માના લક્ષણ? આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ ? આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ ? અર્થાત આત્મા કોઈ પણ રીતે ચક્ષુથી દેખી શકાય એવો છે કે કેમ ? આત્મા સર્વવ્યાપક છે કે કેમ ? હું કે તમે સર્વવ્યાપક છીએ કે કેમ ? આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ ? અર્થાત આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે કેમ ? જઈ શકવા યોગ્ય છે કે કેમ ? આત્માનું લક્ષણ શું ? કોઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એવો છે કે કેમ ? સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્રો કયાં છે ?
SR No.330230
Book TitleVachanamrut 0110
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy