SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 96 ધર્મ, અર્થ, કામની એકત્રતા મુંબઈ, પોષ સુદ 3, બુધ, 1946 ધર્મ, અર્થ, કામની એકત્રતા પ્રાયે એક ધોરણ-એક સમુદાયમાં, કેટલાંક ઉત્કૃષ્ટ સાધનોથી, કોઈ તેવો યોજક પુરુષ (થવા ઇચ્છે છે તો) સાધારણ શ્રેણિમાં લાવવાનો પ્રયત્ન કરે, અને તે પ્રયત્ન નિરાશ ભાવે - 1. ધર્મનું પ્રથમ સાધન. 2. પછી અર્થનું સાધન. 3. કામનું સાધન. 4. મોક્ષનું સાધન.
SR No.330216
Book TitleVachanamrut 0096
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy