________________ 92 આત્મદર્શિતા થવા મુંબઈ, કારતક, 1946 સર્વ દર્શનથી ઊંચ ગતિ છે. પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્વ આ જણાય છેઃ નિશ્ચય, નિર્ગથ જ્ઞાની ગુરૂની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સદૈવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું. આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે.