________________ (એ સંબંધી પરમ આવશ્યકતા છે.) દેશ ત્યાગી : અવય ક્રિયા. નિત્ય કલ્પ. ભક્તિ . અણુવ્રત. દાન-શીલ-તપ-ભાવનું સ્વરૂપ. જ્ઞાનને માટે તેનો અધિકાર. (એ સંબંધી પરમ આવશયકતા છે.) જ્ઞાનનો ઉદ્ધાર: શ્રુત જ્ઞાનનો ઉદય કરવો જોઈએ. યોગ સંબંધી ગ્રંથો. ત્યાગ સંબંધી ગ્રંથો. પ્રક્રિયા સંબંધી ગ્રંથો. અધ્યાત્મ સંબંધી ગ્રંથો. ધર્મ સંબંધી ગ્રંથો. ઉપદેશગ્રંથો. આખ્યાનગ્રંથો. દ્રવ્યાનુયોગી ગ્રંથો. (ઇત્યાદિક વહેંચવા જોઈએ.) તેનો ક્રમ અને ઉદય કરવો જોઈએ. નિર્ગથ ધર્મ. આચાર્ય. ગચ્છ. ઉપાધ્યાય. પ્રવચન.