________________ 75 મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખો મુંબઈ, ભાદરવા વદ 4, શુક્ર, 1945 મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખો. વિશેષતા ન કરો. ધર્મધ્યાન અને વ્યવહાર બન્ને સાચવો. લોભી ગુરૂ, એ ગુરૂ-શિષ્ય બન્નેને અધોગતિનું કારણ છે. હું એક સંસારી છું. મને અલ્પ જ્ઞાન છે. શુદ્ધ ગુરૂની તમને જરૂર