SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 67 ધર્મપ્રશસ્તધ્યાન કરવા વિજ્ઞાપન વઢવાણકૅમ્પ, અષાડ સુદ 8, શનિ, 1945 આત્માનું કલ્યાણ સંશોધવા માટે જે તમારી અભિલાષાઓ દેખાય છે તે, મને પ્રસન્નતા આપે છે. ધર્મપ્રશસ્તધ્યાન કરવા માટે વિજ્ઞાપન કરી અત્યારે આ પત્ર પૂર્ણ કરું છું. રાયચંદ
SR No.330187
Book TitleVachanamrut 0067
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size434 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy