________________ પ૬ ધર્મ સાધન - દેહની સંભાળ મોરબી, ચૈત્ર સુદ 11, બુધ, 1945 ચિ0 તાથી આવેચતાની સ્થિતિ માટે ના, તમે તમારી આરોગ્યતાની સ્થિતિ માટે જાણ્યું. તમે દેહ માટે સંભાળ રાખશો. દેહ હોય તો ધર્મ થઈ શકે છે. માટે તેવાં સાધનની સંભાળ રાખવા ભગવાનનો પણ બોધ છે. વિ. રાયચંદના પ્રણામ.