________________ 53 સત્સંગ શોધો. પુરુષની ભક્તિ કરો વિવાણિયા, ફાગણ સુદ 6, ગુરૂ, 1945 ચિ૦ જે જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક પ્રકારે નિયમમાં આણો અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરો. એ મારી ઇચ્છના છે. શોચ ન કરો, યોગ્ય થઈ રહેશે. સત્સંગ શોધો. સપુરુષની ભક્તિ કરો.