________________ 3 કોઈની થાપણ ઓળવવી 4 વ્યસનનું સેવવું 5 મિથ્યા આળનું મૂકવું 6 ખોટા લેખ કરવા 7 હિસાબમાં ચૂકવવું 8 જુલમી ભાવ કહેવો 9 નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો 10 જૂનાધિક તોળી આપવું 11 એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું 12 કર્માદાની ધંધો 13 લાંચ કે અદત્તાદાન - એ વાટેથી કંઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો. [ અપૂર્ણ ]