________________ 33 અર્થીય બેદરકારી નહીં રાખશો વવાણિયા, અષાડ વદ 4, શુક્ર, 1944 આપ પણ અર્થીય બેદરકારી નહીં રાખશો. શરીર અને આત્મિક સુખ ઇચ્છી વયનો કંઈ સંકોચ કરશો તો હું માનીશ કે મારા પર ઉપકાર થયો. ભવિતવ્યતાના ભાવ હશે તો આપની એ અનુકૂળ સગવડયુક્ત બેઠકનો ભોગી હું થઈ શકીશ.