________________ 20 એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની, હે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે, કારણ ‘શિખાઉ' કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા ‘જ’ શબ્દનો ઉપયોગ કરે છે, તેમ, તમે પણ ‘જ' એટલે ‘નિશ્ચયતા', ‘શિખાઉ જ્ઞાન વડે કહો છો. મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં, એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે ! ! !