________________ 8. મોટનદોષ- આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે ‘મોટનદોષ'. 9. મલદોષ- ઘરડાઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે ‘મલદોષ'. 10. વિમાસણદોષ- ગળામાં હાથ નાખી બેસે છે. તે વિમાસણદોષ', 11. નિદ્રાદોષ- સામાયિકમાં ઊંઘ આવવી તે ‘નિદ્રાદોષ'. 12. વસ્ત્રસંકોચનદોષ- સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકોચે તે ‘વસ્ત્રસંકોચનદોષ'. એ બત્રીશ દૂષણરહિત સામાયિક કરવી, પાંચ અતિચાર ટાળવા.