________________ પ્રશ્નોત્તર પ્રશ્નો ઉત્તર 1 જગતમાં આદરવા યોગ્ય શું છે ? સગુરૂનું વચન. કર્મનો નિગ્રહ. 2 શીધ્ર કરવા યોગ્ય શું ? મોક્ષતનું બીજ શું ? ક્રિયા સહિત સમ્યજ્ઞાન. સદા ત્યાગવા યોગ્ય શું ? અકાર્ય કામ. 5 સદા પવિત્ર કોણ? જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે. સદા યૌવનવંત કોણ ? તૃષ્ણા (લોભદશા). જે સ્ત્રીના કટાક્ષથી વીંધાય નહીં તે. 7 8 9 શૂરવીર કોણ ? મહત્તાનું મૂળ શું? સદા જાગૃત કોણ ? કોઈની પાસે પ્રાર્થના (યાચના) ન કરવી તે. વિવેકી. 10 આ દુનિયામાં નરક જેવું દુઃખ શું ? પરતંત્રતા (પરવશ રહેવું તે). 11 અસ્થિર વસ્તુ શું ? યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. 12 આ જગતમાં અતિ ગહન શું ? સ્ત્રીચરિત્ર અને તેથી વધારે પુરુષચરિત્ર. સુમતિ ને સજ્જન. પાણી 13 ચંદ્રમાનાં કિરણો સમાન શ્વેતકીર્તિને ધારણ કરનાર કોણ ? 14 જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાનો શું ? વિદ્યા, સત્ય અને શિયળવ્રત. આર્ત અને રૌદ્રધ્યાન. 15 જીવનું સદા અનર્થ કરનાર કોણ ? 16 અંધ કોણ ? કામી અને રાગી. 17 બહેરો કોણ ? જે હિતકારી વચનને સાંભળે નહીં તે. 18 મૂંગો કોણ ? જે અવસર આવ્ય પ્રિયવચન ન બોલી શકે તે. 19 શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું ? છાનું કરેલું કર્મ. 20 અવિશ્વાસ કરવા યોગ્ય કોણ ? યુવતી અને અસજ્જન (દુર્જન) માણસ.