________________
Two Unpiblished Chaitya Pariptis on Citoḍ-tirtha
(૧)
અજ્ઞાત કર્તૃક
ચિત્રકોટ ચૈત્યપ્રવાડી
ડઇ ગામિ, આદિ જિણંદની તોડએ નમી બહુતિરિ સ્વામિ ॥૩૬॥
સંભવ જિન માક્રોડઇ એ પ્રતિમા બંદીઇ બારમી । ગેહિઇ જવ પહુવીઇ ભલઇ મંડાણિ વિસ્તારિ ।।૩૭ણા આદિ જિજ્ઞેસર વાંદીઇ પહલઇ વરપ્રસાદિ પાંચસઇ અસહિ જિનવરુ પૂજો તિજીય પ્રમાદ ॥૩૮॥
બીજઇ સુમતિ જિનેસ્વર, ત્રીજઇ શાંતિ જિણંદ ! બાણુઅ પ્રતિમાઉં વાદીઇ નવય અનોપમ વંદ ૧૩૯૫
ચથઇ શ્રીપદમ પ્રભૂ દોઇસઇ બાણૂ દેવ ! જેહતણી ભતિ કરી સારઇ સુરનર સેવ I॥૪॥
ઉરડીઇ આદીશ્વર વંદું આઠ જિણંદ । દેવાલઇ દોઇ જિનવરુ વિધિપૂજા આણંદ II૪૧૦૧
આંગીય કીજઇ એ અભિનવી દીજઇ દાન અપાર । ગીત ગાઇ માગત જન નાચઇ ભગત ઉદ્ધાર ૪૨ા
એવં કારઇ જિનવરુ નવસય એકોહાતિર સ્વામિ શ્રીચિત્રકોટિ જાવા ભણી ગહગહીઇ સહુ તાનૂ ॥૪॥
કોલર પહુચીઇ હરખ સિઉં દોઇ જિનભવન ઉત્તુંગ । વી૨ જિનેશ્વર વાંદીઇ પ્રતિમા ચઊદમું રંગ ૧૪૪૫ બીજઇ ભુવન આદીશ્વર પ્રતિમા ત્રિણિ વિસાલ । ચીર ઉથમણિ જિનવર નમીઇ ત્રિકાલ ૪િા
રડરિ શ્રીપાસજી પ્રતિમા નીંઇ બાવીસહ મીરપુર સાંતીશ્વર પ્રતિમા નિઊ જગદીસ ૪૬ઠ્ઠા
ગોઢાણઇ એ અજિત નમૂ પ્રતિમા સારસુવીસ વાધોસિંણ, શ્રી નેમિજી દજિન નામૂ સીસ ।
બીજઇ કોલિર વીરજી પ્રતિમા વં(રૂB) દિય બાર, બીજાપુરિ સંભવ જિન્નુપ્રતિમા પાંચ જિ સાર II૪l
For Private & Personal Use Only
Jain Education International
419
www.jainelibrary.org