________________ 4 થું] આનુશ્રુતિક વૃત્તાંત [515. 32. પ્રમાવરિતમાં “વૃદ્ધવાદિરિચરિત' 33. પ્રમવશ્વરિત 10, “મલવાદિસૂરિપ્રબંધ’ 34. એજન, દેવર્ધિગણિચરિત’ 35. વીરનિસંવત ઔર નેન ઝાના, પૃ. 112-117 36. પ્રમવારિતમાં અને પ્રવંધોમાં છવદેવ-રિચરિત' 37. દિગંબરાચાર્ય દેવસેનના ઉલેખ પ્રમાણે વીર નિ. સં. 606 (વિ. સં. ૧૩૬ઈ. સ. 80) અને શ્વેતાંબરીય ઉલેખ પ્રમાણે વીર. નિ. સં. 69 (વિ. સં. ૧૩૯)માં. દિગંબરમતની ઉત્પત્તિ થઈ હોય એમ જણાય છે. 38. પં. શ્રી કલ્યાણવિજયજીના કથન મુજબ ભેજક જ્ઞાતિનું હજી પણ આદરસૂચક વિશેષણ “ડાકોર” છે, એ સૂચવે છે કે પૂર્વે એ જ્ઞાતિ જાગીરદાર હશે એ નિશ્ચિત છે. એ લોકોનું પાલનપુરની આસપાસના પ્રદેશમાં ઢાગર પરગણામાં–જેમાં વાયડ પણ આવેલ છે ત્યાં - માન છે અને જૈનો ઉપર કેટલાક પરંપરાગત લાગી છે. આથી પણ એ લોકોને આ પ્રદેશમાં પૂર્વ અધિકાર અને વસવાટ હોવાનું જણાઈ આવે છે. - જ્યારથી એ લોકેએ વાયડ ખોયું ત્યારથી જ અધિક પરિચય અને સંબંધના કારણે. એમણે જન મંદિરની પૂજાભકિત કરવાનું શરૂ કર્યુ હશે અને જેનોએ એમને લાગા બાંધી આપ્યા હશે. દંતકથા પ્રમાણે એમને હેમચંદ્ર જન બનાવ્યાનું કે બીજી દંતકથા પ્રમાણે ખરતરગછીય જિનદત્તસૂરિએ જૈન ધર્મમાં લેવરાવ્યાનું અને જૈનોને ઘેર ભોજન કરવાથી ભેજક નામ પડવાનું કથન યથાર્થ જણાતું નથી, કારણ કે ભેજક” શબ્દ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના વખતમાં પણ પ્રચલિત હતો અને એને અર્થ પૂજક એ થતો હતો. આથી માનવાને કારણ મળે છે કે પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્ર અને જિનદત્તસૂરિની પહેલાં જ એ લોકોને વાયડગચ્છના જ કેઈ આચાર્યો જેન મંદિરોના પૂજક તરીકે કામ કરી લીધા હશે. અને એ આચાર્યનું નામ જિનદત્તસૂરિ પણું હોય તો નવાઈ નથી, કારણ કે વાયડ ગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ “જિનદત્તસૂરિ' જ અપાતું હતું : “પ્રભાવક ચરિત્રઅનુવાદમાં “પ્રબંધાર્યાચન', પૃ. 4445 * 39. વ ત્વમણ, ગા. 3531, ટીકા ભા. 4, પૃ. 983; fથમાણ ગા. 1139; નિશMિ , ભા. 1, પૃ. 25 40. “વિવિધતીર્થકલ્પ' 10 માં “અરૂવાવવોધતીર્થકલ્પ' પૃ. 20; “પ્રમાવત' માં 6 ઠું ‘વિનસિરિરિત', બ્લો. 8-39, પૃ. 41 41. વિવિધતીર્થકલ્પ' માં 10 મો શરૂવાવો તીર્થના', પૃ. 20. 21. માનચરિતમાં ૬ઠ્ઠા ‘વિજયસૂરિચરિત'માં “ધનેશ્વરને બદલે “જિનદાસ” નામ છે અને કથામાં થોડો ઘણો ફેરફાર છે (શ્લ. 42-65, પૃ. 41).