________________
ઉપરના લેખ. નં. ૯૦-૯૭] ( ૬૩ )
અવલોકન, - ~~~~~~~ ~ ~~~~
નં. ૯૨. પ૯ સંવત ૧૯૦૮, ચૈત્ર વદ ૧૦, બુધવાર; વિકાનેરના રહેવાસી એશજ્ઞાતિના મુહતી પંચાણ અને પુન્યકુઅરના પુત્ર વૃદ્ધિચંદજીએ મુહતા તીવસી (મોતીશાહની ) ટુંકમાં એક દેવાલય બંધાવ્યું. તપાગચ્છના આણંદકુશલના ભાઈ પં. દેવેન્દ્રકુશળ પ્રતિષ્ઠા કરી.
નં. ૯૩. ૬૦ સંવત ૧૯૦૮, વૈશાખ કૃષ્ણ, સમવાર; રાજનગરના રહેવાસી, શ્રીમાલી, દીપચંદના પુત્ર ખુશાળભાઈએ ધર્મનાથજીની પ્રતિમા અર્પણ કરી.
નં. ૯૪. ૧૧ (મિતિ ઉપર પ્રમાણે ) દીપચંદ ( જુઓ નં. ૩) ના બીજા પુત્ર જેઠાભાઈએ સુમતિનાથની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૯૫. ૧૨ (મિતિ ઉપર પ્રમાણે ) પાયચંદગચ્છને જેઠાભાઈ (વિગેરે, જુઓ નં. ૯૪) એ હર્મચંદસૂરિના રાજ્યતળે, ઋષભની એક પ્રતિમા અર્પણ કરી; પં. આણદકુશળે પ્રતિષ્ઠા કરી.
નં. ૯૬. ૧૩ સંવત્ ૧૯૧૦, ચૈત્ર, શુકલ ૧૫, ગુરૂવાર; પાલિતાણુના રાજરાજેશ્વર મહારાજાધિરાજ (?) ગોહિલશ્રી નોઘણના રાજ્યમાં તેનો પુત્ર પ્રતાપસિંઘજી હતા; અજમેરના રહેવાસી, શ્રીમુંમીયાગોત્રના, ઓશવાળ વૃદ્ધશાખાના, તથા કુવરબાઈ અને ધનરૂપમલના પુત્ર શેઠ વાઘમલજીએ એક દેવાલય બંધાવ્યું તથા આદિજિન, સુવત, આદિનાથ, નમીનાથ, અદીનાથ, સુવત, શાંતિનાથ અને પાર્શ્વનાથની પ્રતિમાઓ અર્પણ કરી; ખરતરગચ્છના જિનહર્ષના અનુગ જિનૌભાગ્યસૂરિના રાજ્યમાં, પંકનકસેખરજીના શિષ્ય
ભદ્રજી તેમના શિષ્ય દયાવિલાસજી તેમના શિષ્ય હર્ષકીર્તિ, તેમના શિષ્ય, અને માનસુંદરજીના બંધુ હેમચંદ્ર પ્રતિષ્ઠા કરી.
નં. ૮૭. ૬૪ સંવત ૧૯૧૧, ફાલ્ગણ, કૃષ્ણ ૨ સોમવાર, રાજનગર ૫૯ મોતી શાહની ટુંકમાં, દક્ષિણે આવેલી એક ઓરડીમાં.
૬૦
,
૬૧ ઉપલી ઓરડીની સાથેની ઓરડીમાં. ૬૨ ઉપલી ઓરડીમાંજ. ૬૨ નં. છે તેજ સ્થળે
૬૩ મોટા દેવાલયની પાછળના પત્થરના દેવાલયની પૂર્વદિવાલ ઉપર, ચામુખકઠેરામાં-લી. પૃ૦ ૨૦૬–નં. ૩૨૫.
૬૪ મતાહની ટુંકમાં, દક્ષિણે આવેલી એક ઓરડીમાં. ૬૫ પ્રતિમા ઉપરની મિતિ ૯૦૩ (૧૯૦૩)
૪૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org