SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પરના લેખ. ન. ૨૨-૨૬ ] ( ૩ ) અવલોકનં. - - - - - - - - - . . . . . . . . . . . શ્રી સુષમાદે અને દત્તક પુત્ર ઈન્દ્રજી સહિત, આ શાંતિનાથનું બિમ્બ કરાવ્યું. પ્રતિષ્ઠા કરનાર ઉકત લેખ વણિત જિનરાજસૂરિ છે. . (૨૪) ઉપરના લેખવાળી પ્રતિમાની સામે, અને ચતુર્મુખપ્રાસાદના અગ્નિ ખૂણામાં આવેલી પ્રતિમાની નીચે, બે પંકિતમાં, આ લેખ કતરેલો છે. મિતિ એજ. . ઉકત સં. રૂપજીના વૃદ્ધ ભ્રાતા સં. રત્નજી (ભાર્યા સુજાણદેવ) ના પુત્ર સુંદરદાસ અને સખરાએ પોતાના પિતાના નામથી શાંતિનાથ તીર્થ કરની પ્રતિમા સ્થાપિત કરી. પ્રતિષ્ઠા કરનાર જિનરાજસૂરિ ( ૨૫ ). વિમલવસતિ ટુંકમાં, આદીશ્વરના મંદિર પાસે આવેલા ન્હાના મદિરમાં, ન્હાની માટી ૯ પંક્તિમાં, આ લેખ કેતલે છે. મિત સં. ૧૬૭૬ વૈશાખ વદિ ૬ શુક્રવાર, આ તપગચ્છાચાર્ય શ્રીવિજયદેવસૂરિના સમયમાં, શ્રીમાલજ્ઞાતીય અને લઘુશાખીય મંત્રી જીવા ( સ્ત્રી રંગાઈ) ના પુત્ર મંત્રી વાછાકે પિતાની સ્ત્રી ગંગાઈ આદિ પરિવાર સમેત, સેઠ શિવજી ભણશાલીની કૃપાથી પિતે પ્રતિષ્ઠિત કરેલું એવું એ વિમલનાથનું મંદિર કરાવ્યું. ખરતરવહિ કની પશ્ચિમે આવેલા મંદિરમાં ઉત્તર તરફ, નં. ૩ ના પગલાંની આસપાસ, ૧૧ પંક્તિમાં, આ લેખ કતરેલ છે આદિનાથ તીર્થકરથી લઈ મહાવીર તીર્થકર સુધીના ૨૪ તીર્થ કરેના બધા મળી ૧૪૫ર ગણધરે થયેલા છે. એ બધા ગણધરના એક સાથે આ સ્થાને ચરણયુગલ સ્થાપન કરેલાં છે. જેસલમેર નિવાસી, એસવાલજ્ઞાતીય અને ભાંડશાલિક ગેત્રીય સુબ્રાવક સા. શ્રીમલ ( ભાર્યા ચાપલદે) ના પુત્ર સં. થાદડૂ * ( શાહરૂ) કે જેણે દ્રવા( ૪ વાસ્તવિક નામ “થાહરૂ' છે. પરંતુ ડો. બુલ્હરે “હું” ને દ” અને “3” ને “” વાંચી “હિં નામ લખ્યું છે. ' ' ૪૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249664
Book TitleShatrunjay Parvat Uperna Lekho
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherZ_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy