________________
ઉપરના લેખા, ન’. ૧૩ ]
( ૨૯ )
હી છ
હીટ 2
ચંદ્ર ભુવન જસ્સું દેહરૂ કરાવ્યું, ચિત્ર લખિત અભિરામ; “ ત્રેવીસમેા તીર્થંકર થાપ્યા, વિજયચિંતામણિ નામ હા. ઋષભતણી તેણે મૃતિ ભરાવી, અત્યંત મોટી સાય; ભુઘરામાં જતે જુહારા, સમકિત નિરમલ હાય હા. અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં; એશવ શ ઉજ્જવલ જેણે કરીએ, કરણી તાસ ભલેરા હા. ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યા, ખરચી એક લખ્યું યારી; દેખી સકિત પુરૂષજ પામે, અનુમેદે નરનારી હ।. આબુગઢને સંધવી થાય, લહિણી કરતા જાય; આાગઢે અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય હા. સાતે ખેત્રે જેણે ધન વાળ્યુ, રૂપક નાણે લહિણા; હીરતા શ્રાવક એ હાયે, જાણું મુગટ પર હિણાં હૈ!. હી ૧૧ સેાની શ્રી તેજપાલ બરાબર, નહિ કે પાષધ ધારી; વિગથી વાત ન અડકી થાંભે, હાથે પેૌથી સારી હે.
હી ૯
હી ૧૦
હી॰ ૧૨
* આ પ્રસ્તુત પ્રશસ્તિમાં તે ઉલ્લેખ છે. જુએ પદ્મ ૪૦.
*
'
સ. ૧૬૪૯ નુ ચૈામાસુ પાટણમાં કરી હીરવિજયસૂરિ ત્યાંથી અમદાબાદ પધાર્યાં અને ત્યાંથી પછી શત્રુંજયની યાત્રા માટે તે તરફ પ્રયાણ કર્યું. જે વખતે સૂરિજી ધેાલકે પધાર્યા તે વખતે ખભાતથી સાની તેજપાલ અને ખાઈ સાંગદે, ત્યાં હાજર થયા. તેમની સાથે ૩૬ તે × સહજવાલ ( તાવદાનસુખપાલ ) હતાં અને ખીજા અનેક ગાડી ઘેાડા હતાં. તેઓ સૂરિમહારાજની સાથેજ શત્રુ‘જય પહોંચ્યા. અને
૧
Jain Education International
**
૪૩૭
અવલાકન,
× બાઇ સાંગદે સાની તેજપાલ, ખંભાતથી ચાલ્યા તતકાલ; પુ...િસેજવાલાં છત્રીશ, આવ્યાં ધેાલકે સાલજગીશ, વદી હીરને નિરમલ થાય, ગુરૂ પુઠે સેત્રુજે જાય; સાર દેશના મુગટ જે, દીઠે નિરમલ હુએ દેહ, -હીરસૂરિરાસ. પૃ. ૧૯૯-૨૦૦૦
હી ૬
મા સુપાર્શ્વનાથ તીર્થંકર
For Private & Personal Use Only
www.jainelibrary.org