SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૧૬ ) શત્રુંજય પર્વત (૨૩) ભાવનગર, કાઠીઆવાડ. (૨૪) મકસુદાવાદ–બાલુચર અગર મન્નુદાવાદ. (૨૫) મુમ્બઈ ( Bombay ). (૨૬) મેસાણા, ગુજરાતમાં. (૨૭) રાધનપુર, ઉત્તર ગુજરાત, (૨૮) વીકાનેર, અગર બીકાનેર, ઉતર રાજપુતાનામાં. (૨૯) વીસલનગર, ઉત્તર ગુજરાત. (૩૦) સિહિ, દક્ષિણ રાજપુતાના. (૩૧) સુરત બંદિર, ગુજરાતમાં. અમદાવાદ અગર રાજનગરનું નામ ઘણીવાર આવે છે. અંગ્રેજી તારીખોને હિંદુ તિથિઓ સાથે સરખાવા માટે શત્રુ જ્યના આ લેખો એક સંપૂર્ણ ખાન સમાન છે, કારણ કે એ દરેક લેખમાં દિવસો ની સાથે વાર પણ આપેલા છે.'' આ પ્રમાણે શત્રુજ્યના સમગ્ર લેખનું સંક્ષેપમાં વિવેચન * કરી, ડે. બુલ્હરે તેની નીચે ૩૩ લેખે તે મૂળ સંસ્કૃતમાંજ આપ્યા છે પછી બાકીનાને ઈગ્રેજીમાં માત્ર સારજ આપી દીધો છે, એજ ૩૩ મૂળ લેખે મહે આ સંગ્રહમાં સર્વથી પ્રથમ આપ્યા છે. ડો. બુલ્હરે એ લેખેના વિષયમાં બહુજ સંક્ષિપ્ત નેધ લખી છે તેમજ ભલે પણ અનેક કરી છે, તેથી મારે તેમના વિષયમાં કાંઈક વિશેષ અને લેખવાર પ્રથકુ પ્રથક, કમપૂર્વક, લખવાની આવશ્યકતા હોવાથી આ પંકિતઓની નીચે તેજ પ્રારભં છું. નબર ૧ નો શિલાલેખ, શત્રુજ્ય પર્વત ઉપરના સાથી હેટા અને મુખ્ય મંદીરના પૂર્વ બાજુના દ્વારા એક સ્થંભ ઉપર, હાટા શિલાપટ્ટમાં કરેલું છે. આની કુલ ૫૪ પંકિતઓ છે અને દરેક પંક્તિમાં ૪૦ થી ૫૦ અક્ષરે ખેદેલા છે. આ લેખમાં, વિક્રમ સં. વત્ ૧પ૮૭ માં, ચિત્રકૂટ ( ચિતડ) વાસી ઓસવાલજ્ઞાતિકુલમણિ કર્મા સાહે, શત્રુંજયને પુનરૂદ્ધાર કરી, ફરીથી નવી પ્રતિષ્ઠા કરી તેનું ૪૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249664
Book TitleShatrunjay Parvat Uperna Lekho
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherZ_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy