________________
૩૪૬ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આ ભવ સિવાય બીજો ભવ છે-એવી નીતિ જે સ્વકારતી નથી, તે નીતિવડે પિવાયેલી ભાવનાઓ દેહ અને તેનાં ધર્મો સિવાય ક્યાં નજર જ નાંખી શકે?
ભવિતવ્યતાથી પ્રેરાએ જંતુ, પરિણામને અનુસાર પુણ્ય તથા પાપને બાંધતે તે પ્રમાણે વતે છે.
રેગની સ્થિતિને અનુસાર જેમ રોગીની પ્રવૃત્તિ હોય છે, તેમ સંસારની સ્થિતિને અનુસાર બંધની પ્રવૃત્તિ વર્ણવી છે.
મનુષ્ય પરિણામ ભણી જૂએ છે, કારણ ભણી જોવાને પ્રસંગ તત્વો જ મેળવી શકે છે.
દુઃખમાં પ્રસન્નતાને અનુભવ કરે અને સુખને સમાન દષ્ટિએ–મધ્યસ્થપણે વેદવું,એ જ જ્ઞાનીઓને પ્રાધે માર્ગ છે.
જ્યાં જ્યાં પરાધીનતા ત્યાં ત્યાં અલ્પજ્ઞતા અને જ્યાં જ્યાં અલ્પજ્ઞતા ત્યાં ત્યાં પરાધીનતા. - જ્યારે ઈરછા થાય છે, ત્યારે તે ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે પ્રવૃત્તિ પણ થાય છે.
દરેક કાર્યની ઉત્પત્તિ તે તે વસ્તુના કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કર્મ–એ પાંચ કારણેને આભારી છે.
પાંચ કારણે મળે ત્યારે કાર્ય થાય. તે પાંચ કારણેમાં મૂખ્ય પુરુષાર્થ છે. અનંતા ચોથા આરા મળે પણ પિતે જે પુરુષાર્થ કરે, તે જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતાકાળથી પુરુષાર્થ કર્યો નથી, પણ બધા બેટા આલંબને લઈ આડા વિદને નાંખ્યા છે. એ પુરુષાર્થ મનુષ્યપર્યાયમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org