________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૨૫ શાંતિના ઉત્તમ માર્ગમાં આવવાને પિતાની ચોગ્યતા ન થાય, ત્યાં સુધી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે તે પણ શ્રેષ્ઠ છેયેગ્યતા વધારવાનું તે પરમ કારણ છે. રેગ્યતા સિવાય ઉચ્ચ પદારહણ કર્યા પછી ગુણેની વૃદ્ધિ કરવી એ મુશ્કેલીભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું પડવું પડે છે, માટે યોગ્યતા ન હોય તે તે પદ સંપાદન કરવાની યેગ્યતા
જ્યાં સુધી ન મેળવી શકાય, ત્યાં સુધી થોડી પણ ચગ્યતાવાળે કે પિતાની લાયક યોગ્યતાવાળો ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરવો યોગ્ય છે. - સિદ્ધાંત જાણુને પણ, જેઓ તે સિદ્ધાંતની વિરૂદ્ધ અર્થ કહેનારા છે, તેઓ ઈષ્ટ કરતાં હોય તે પણ તેમનું ઈષ્ટ થવું દુષ્કર છે.
વિધિનું કથન, વિધિ ઉપર રાગ, વિધિમાર્ગનું સ્થાપન, વિધિની ઈચ્છા અને અવિધિનો નિષેધ-એ શાસ્ત્રની ભક્તિ અને ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે.
સૂત્રશૈલીએ રહિત, ગતાનગતિકપણે, ઘસંજ્ઞાથી અથવા લેકસંજ્ઞાથી જે અનુષ્ઠાન કરવામાં આવે, તે અનનુકાન (અનુષ્ઠાન નહિ) કહેવાય છે, જે ત્યાગ કરવા લાગ્યા છે.
પરમાર્થ શૂન્ય ધર્મશાસ્ત્રથી અવિરોધ નહિ પામતી અને સામાન્ય જનેએ શાસ્ત્રની અપેક્ષારહિત લેકરૂઢિએ કરેલા અનુષ્ઠાન-પ્રવૃત્તિ, એ લેકસંજ્ઞાનું લક્ષણ છે.
કેઈ જીવ એમ સમજે કે-હું ક્રિયા કરું છું એથી મેક્ષ મળશે. તે માણસ ક્રિયા કરે છે એ સારી વાત છે, પણ જે લેકસંજ્ઞાએ કરે તે તેનું ફળ તુચ્છ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org