SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા ઈચ્છાને બદલે પુદ્ગલે મેળવવાની ઈચ્છા કરવી, આત્મશક્તિને ઉપગ આત્માના આનંદ માટે ન કરતાં પુદ્ગલે મેળવવા અને પુદ્ગલોના સુખ મેળવવા માટે કરે અને ઇન્દ્રિયના વિષયને જ પિષણ મળે તે તરફ આત્મશક્તિના ઉપગને વહેવરાવ્યા કરે, તે અવિરતિ. તેથી પુદ્ગલેને આત્મા સાથે સંબંધ વધારે વધતું જાય છે. આત્મા સાથે કર્મને પુગલોને સંબંધ વધારનાર ત્રીજી લાગણી “કવાની છે. ઈન્દ્રિયોને પિષણ આપવા– વિષય મેળવવા માટે કોઇને, માન, માયાને અને લેભને ઉપયોગ કરવામાં આવે છે. આ ચારને કષાયે કહે છે. કોઈ પ્રસંગે આ વિષય મેળવવા માટે તો કઈ વખતે તેનું રક્ષણ કરવા માટે અથવા પોતાના કે પરના પ્રસંગમાં આ ચાર કષામાંથી કઇ પણ કષાયવાળી લાગણીની મુખ્યતા હોય છે. આ કષાયવાળી લાગણીઓ પુદ્ગલેને આત્મા સાથે સંબંધ વિશેષ દઢ કરાવે છે અને ટકાવી રાખે છે. ચેથી લાગણું કર્મયુગલોને સંબંધ જોડનારી મન– વચન-શરીરની પ્રવૃત્તિની છે. તે લાગણી રાગ ઉત્પન્ન કરાવીને કે દ્વેષ કરાવીને, પિતાને માટે કે પરને માટે પણ તે ત્રણ મન આદિ “ગની પ્રવૃત્તિ પુદ્દગલોને સંચય કરાવે છે. તે પુદ્ગલે શુભ પણ હોય અને અશુભ પણ હોય, છતાં બન્ને બંધનરૂપ તે છે જ. આ ચાર પ્રયત્નમાં મિથ્યાત્વની લાગણી સર્વ કરતાં પુદ્ગલને આત્મા સાથે વિશેષ સંબંધ કરાવે છે અને ટકાવી પણ રાખે છે. ખરી રીતે જોઈએ તે માલુમ પડશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249588
Book TitleAtma sathe Karmna Pudgalono Sambandh ane Bandhan Mukti
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size590 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy