________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૨૯ અનંતાનુબંધી કષાય-વિચારણું
આ સંસારને વિષે અનંતા એવા કટિ જીવોની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણુંક અનંતા
જીવે ચલાવે છે. ચકવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે અને લાખે મનુષ્યોને ઘાત કરે છે, તે પણ તેઓમાંના કેઈ કઈને તે જ કાળમાં મેક્ષ થયે છે. ક્રોધ, માન, માયા અને લોભની ચેકડીને કષાય એવા નામથી ઓળખાવવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળે છે. તે જે અનંત સંસારને હેતુ હેઈને અનંતાનુબંધી કષાય થતું હોય, તે તે ચક્રવતી આદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ અને તે હિસાબે અનંત સંસાર
વ્યતિત થયા પહેલાં મેક્ષ થવો શી રીતે ઘટે? એ વાત વિચરવા યોગ્ય છે. જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય કહેવાય છે, એ પણ નિશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુ બંધી જ્યારે સંભવતા નથી, ત્યારે અનંતાનુબંધીની ચેકડી બીજી રીતે સંભવે છે.
સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રણેયની ઐક્યતા તે “મોક્ષ.”તે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગજ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણે પમાય છે. આ વીતરાગજ્ઞાન કમને અબંધ હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હાય
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org