SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમના પ્રાણ ૧૯૪ મારા વિઘ્નનુ આંતરિક અને મૂળ કારણ મારી અંદર જ હાવુ જોઈએ. જે આભ્યંતર ભૂમિકા ઉપર વિઘ્નરૂપી વિષુવૃક્ષ ઊગે છે, એનું ખીજ પણ એ જ ભૂમિમાં વાવેલું હોવુ જોઈએ. પવન, પાણી વગેરે બાહ્ય નિમિત્તોની જેમ એ વિઘ્નરૂપી વિક્ષને ઉગાડવામાં કદાચ કાઈ અન્ય વ્યક્તિ નિર્મિત્ત બની શકે, પણ એ વ્યક્તિ વિઘ્નનુ બીજ નથી– એટલા વિશ્વાસ માનવીનાં બુદ્ધિનેત્રાને સ્થિર કરી દે છે, જેથી એ મુશ્કેલીનુ મૂળ કારણ પોતાની જાતમાં નિહાળીને અને માટે એ ન તે બીજા કાઈના ઉપર દોષારાપણુ કરે છે કે ન પોતે ગભરાય છે. કર્માંના સિદ્ધાંત અંગે ડૅ. સેક્સમૂલરા અભિપ્રાય કર્મના સિદ્ધાંતની શ્રેષ્ઠતા દર્શાવતા જે વિચારા ડૉ, મેક્સમૂલરે દર્શાવ્યા છે તે જાણવા જેવા છે. તેઓ કહે છે કેઃ-~ “એ તો નિશ્ચિત છે કે કર્મના સિદ્ધાંતને પ્રભાવ માનવજીવન ઉપર બેહુદ પથો છે. જો માનવી એ જાણે કે વર્તમાન જીવનમાં કાઈ જાતના અપરાધ કર્યાં વગર પણ મારે જે કંઈ દુ:ખ વેઠવુ પડે છે એ મારા પૂર્વજન્મના કર્મનું જ ફળ છે, તો એ, જૂનુ દેવુ ચુકવનાર માનવીની જેમ, શાંતપણે એ સંકટતે સહન કરી લેશે; અને સાથે સાથે જો એ માનવી એટલું પણ જાણતા હોય કે સહનશીલતાથી જાનુ દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્યને માટે ધર્માંની મૂડી ભેગી કરી શકાય છે, તે એને ભલાઈને માંગે ચાલવાની પ્રેરણા આપે।આપ જ મળી જવાની. સારું કે ખરાબ, કાઈ પણ જાતનું ક નાશ નથી પામતું: ધ શાસ્ત્રને આ સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્રના અલ-સરક્ષણુસબધી સિદ્ધાંત, એ બન્ને એકસરખા છે. બન્ને સિદ્ધાંતેાના સાર એટલા જ છે કે કેાઈ ના પણ નાશ નથી થતો, કાઈ પણ ધશિક્ષણના અસ્તિત્વ વિશે ગમે તેટલી શંકા કેમ ન હેાય, પણ એટલું તે સુનિશ્ચિત છે કે કમને સિદ્ધાંત સૌથી વધારે સ્થાનામાં સ્વીકારવામાં આવ્યા છે. એનાથી લાખા માનવીઓનાં કષ્ટો આછાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249517
Book TitleKarmtattva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Karma
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy