SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ના પ્રાણ ૧૦૪ જાય છે, જેને લીધે આત્મા અસંદિગ્ધપણે સત્યદર્શીન કરી શકે છે. આ અવસ્થા અવિરતસમ્યગ્દષ્ટિ. આનુ અવિરત નામ એટલા માટે છે કે તેમાં ચારિત્રમેાહનીયની સત્તા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદ્દય પામતી નથી. (૫) જે અવસ્થામાં સત્યદર્શન ઉપરાંત અલ્પાંશે પણ ત્યાગવૃત્તિને ઉદય થાય છે તે દેશિવરત. આમાં ચારિત્રમેાહનીયતની સત્તા અવશ્ય ઈંટેલી હોય છે અને તેની કમીના પ્રમાણમાં ત્યાગત્તિ હોય છે. (૬) જે અવસ્થામાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદય પામે છે, છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ (સ્ખલન ) સ’ભવે છે, તે પ્રમત્તસયત. (૭) જે અવસ્થામાં પ્રમાદના જરાયે સંભવ નથી તે અપ્રમત્તસયત. (૮) જે અવસ્થામાં પહેલાં કત્યારે પણ નહિ અનુભવેલ આત્મશુદ્ધિના અનુભવ થાય છે અને અપૂર્વ વીોલ્લાસ–આત્મિક સામર્થ્ય પ્રગટે છે તે અવસ્થા અપૂર્ણાંકરણ. આનું બીજું નામ નિવૃત્તિબાદર પણ છે. (૯) જે અવસ્થામાં ચારિત્રમેહનીય કના શેષ રહેલ અશાને શમાવવાનું કે ક્ષીણુ કરવાનું કામ ચાલતું હોય છે, તે અવસ્થા અનિવૃત્તિખાદર. (૧૦) જે અવસ્થામાં મેહનીયના અંશ લેભરૂપે જ ઉદયમાન હાય છે અને તે પણ બહુ સુક્ષ્મ પ્રમાણમાં, તે અવસ્થા સૂક્ષ્મસ પરાય. (૧૧) જે અવસ્થામાં સૂક્ષ્મ લાભ સુધ્ધાં શમી જાય છે, તે ઉપશાંતમેાહનીય. આ ગુણસ્થાનમાં દર્શનમે હનીયને સથા ક્ષય સંભવે ખરા, પણ ચારિત્રમેહનીયને તેવા ક્ષય નથી હોતા, માત્ર તેની સર્વાં શે ઉપતિ હોય છે. આને લીધે જ મેહને કરી ઉદ્રેક થતાં આ ગુણુસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણુસ્થાન સુધી જવું પડે છે. (૧૨) જે અવસ્થામાં દનમાહનીય અને ચારિત્રમેહનીયને સÖથા ક્ષય થઈ જાય છે તે ક્ષીણુમેાહનીય. આ સ્થિતિથી પતન સંભવતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249511
Book TitleAdhyatmik Vikaskram
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Spiritual
File Size335 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy