SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પ્રભાવકચરિત’ના એક વિધાન પર સંવિચાર જાકુંડિ અમાત્યના ઉદ્ધારના શિલાલેખ સંબંધની નોંધ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનાં છે. ટિપ્પણો : ૧. સિંધી જૈન ગ્રંથમાલા નં. ૧૩, સંત જિનવિજયજી, કલકત્તા ૧૯૩૧. ૨. એજન, પૃષ્ઠ ૬૧. (જુઓ પાદટીપ ૩નું અવતરણ). ૩. પ્રશ્નો: શ્રોપાનિસક્ષ્ય વૃદ્ધવાોિસ્તથા । श्रीविद्याधरवंश्यस्य निर्यामक मिहोच्यते ॥ संवत्सरशते पञ्चाशता श्रीविक्रमार्कतः । साग्रे जाकुटिनोद्धारे श्राद्धेन विहिते सति ॥ श्रीरैवताद्रिमूर्धन्य श्रीनेमिभवनस्य च । वर्षास्त्रस्तमठात् तत्र प्रशस्तेरिदमुद्धृतम् । -પ્રભાવળતિ, ૮. ૨૭૬-૬૭૮, પૃ શ્ ૪. “નિર્વાણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓ,” અન્યત્ર છપાશે. ૫. સં. મુનિ પુણ્યવિજયજી, Catalogue of Palmleaf Manuscripts in the Śāntinātha_Jaina Bhandar, Khambhat, pt. 2, Gos, No. 149, Baroda 1966, pp. 364-365. પ્રસ્તુત કથાનો રચના સંવત્ બૃહટિપ્પણિકાકારે સં ૯૭૫નો નોંધેલો છે, જેને અગાઉ મેં વિક્રમ સંવત્ માનેલો; પણ પ્રશસ્તિમાં કવિ ધનપાલનો ઉલ્લેખ હોઈ રચના-સંવૃત્ શકાબ્દમાં ઘટાવવો જોઈએ, જેમ અહીં સાંપ્રત લેખમાં કર્યું છે. Jain Education International ૭ ६. गोवाइच्चेण वि मुणियविरसंसारखणिगभावेण । सिरिउज्जयंततिथ्ये समप्पियं नेमिनाहस्स ॥ मणिओ य तेण संघो गोवाइच्चेण पंजलिउडेण । मुणिसंघनिवासत्थं एस मढो अम्पिओ तुम्ह || अह तम्मि सुहाधवले तिभूमिए परमम्मयानिलए । गोवाइच्चविदिने संघमढे विरइया एसा । (પ્રશસ્તિકાર વિજયસિંહસૂરિએ પ્રસ્તુત કથા આ મઠમાં રહીને રચી હોવાનો ભાસ થાય છે.) પ્રસ્તુત ગ્રંથપ્રશસ્તિમાં ગોપાદિત્યના માતામહ પાસિલ દ્વારા સોમેશ્વરના મંદિરને ધોળ્યાનું અને તે મંદિરને ગોપાદિત્યે એક ઉન્નત ધવલગૃહ દીધાનું પણ કથન છે, જે નોંધ સોમનાથના વિષયમાં મહત્ત્વપૂર્ણ છે ઃ એજન, પૃ. ૩૬૫), ૭. સંત જિનવિજય મુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬. ૮. એજન, પૃ. ૩૪. ૯. એજન. ૧૦. સં. સી. ડી. દલાલ, પ્રાચીન-ગુર્જર-કાવ્યસંગ્રહ, ભાગ ૧, ગા ઓ. સી., નં ૧૩ વડોદરા ૧૯૭૮, નિ ઐ મા ૨-૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249387
Book TitlePrabhavak charitna Ek Vidhanpar Samvichar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages4
LanguageGujarati
ClassificationArticle, History, Ritual, & Vidhi
File Size293 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy