________________ ‘ચાદ્વાદમંજરી’ક મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? 189 13. सिरिवत्थुपालनंदणमंतीसरजयतसिंह भणणत्थं / नागिंदगच्छमंडण उदयप्पहसूरिसीसेणं // जिणभद्देण य विक्कमकालाउ नवइ अहियबारसए / नाणा कहाणपहाणा एस पबंधावली रईआ // (સં. જિનવિજય મુનિ, પુરાતન પ્રર્વધ સંઘ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક 2, કલકત્તા 1936, પૃ. 136.). 14. એ જોતાં તો ઉદયપ્રભસૂરિ એ કાળે વૃદ્ધ નહીં હોય તોયે આધેડ વય વટાવી ચૂક્યા હોવાનો સંભવ છે. 15. જૈન, પૃ. 270, પ્રશસ્તિ, ગ્લો૦ 8. 16 શ્રીવાસુપૂજ્વરિતમ્. અષ્ટમ ભાગ, અમદાવાદ 1942, પૃ૦ 328. 17. संवत् 1305 ज्येष्ठ वदि 8 शनो श्रीप्राग्वाटन्वयेण विवरदेव मंत्रिणी महाणु श्रेयोऽथ सुत मंडलिकेन श्री शीतलनाथ बिबं कारितं श्रीनागेन्द्रगच्छे श्रीवीरसूरिसंताने श्रीविजयसिंहसूरिशिष्यैः श्रीवर्धमानसूरिभिः प्रतिष्ठितम् // (જુઓ શિવનારાયણ પાંડે “શ્રી અજારા પાર્શ્વનાથ જૈન તીર્થથી મળી આવેલા અમુક શિલ્પો,” સ્વાધ્યાય, પૃ. 17. અંક 1, પૃ. 45-47, પાંડેની વાચનામાં કેટલીક ભૂલો છે તે સુધારીને ઉપરનો પાઠ આપ્યો છે.) 18. વાસુપૂજ્યરત. પૃ૦ 328. 19. Jayant P. Thakar, (ed.) “ત્રિા શ્રી વર્ધમાનસૂરિ-ઝરંધ,” હનપુછવંથસંપ્રદઃ, Baroda 1970, pp. _30-31. 20. એજન. 21. શિષ્યોનાં નામ અપભ્રંશમાં આપ્યાં છે : “વાધલઉ’ અને ‘સિંઘલઉ આ નામો નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિના પ્રગુરુ અમરચંદ્રસૂરિ તથા તેમના સાધર્મા આનંદસૂરિના ‘સિહશિશુ’ અને ‘બાઘશિશુ” સરખા સિદ્ધરાજ પ્રદત્ત બિરુદોનું સ્મરણ કરાવે છે. શું નામો મનઘડંત હશે ? બંને શિષ્યોને ધોડેસવાર થઈ દેવપત્તન જતાં બતાવ્યા છે; તો શું આ મુનિશાખા ચૈત્યવાસી આમ્નાયમાં હશે ? 22. આચાર્ય ગિરજાશંકર વલ્લભજી (સંગ્રાહક), ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, શ્રી ફાર્બસ ગુજરાતી સભા, ગ્રંથાવલિ 15, ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ 1942, પૃ. 210. 23. એજન. 24. બુદ્ધિસાગર સૂરિ, (સં.) જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ, ભાગ બીજ, વડોદરા 1924, પૃ 16, લેખાંક 94, યથા : सं० 1338 ज्येष्ठ सु० 12 बुधे श्रीगल्लकज्ञा. ठ. राणाकेन निजपितुः ठ. आसपालस्य श्रेयो) श्रीचतुर्विंशतिपट्टः का. श्रीनागेन्द्रगच्छे श्रीउदयप्रभसरिशिष्यश्रीमहेन्द्रसूरिभिः प्रतिष्ठितः / 25. જુઓ હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, “જૂનાગઢ મ્યુઝિયમના કેટલાક અપ્રસિદ્ધ શિલાલેખ, સ્વાધ્યાય, - પુ. 1, લેખાંક 4. 26 જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ 1932, પૃ૦ 340-341, કંડિકા 495. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org