SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કાલિકાં ભરેારસૂરિના સમય વિશે ટિપ્પણો : ૧. કહાવલિની પ્રથમ પરિચ્છેદના બે ખંડ ધરાવતી સં. ૧૪૯૭ / ઈ. સ. ૧૪૭૧ની પ્રત માટે જુઓ C.D.Dalal (& L.B.gandhià, A Descriptive Catalogue of Manuscripts in the Jaina Bhandars at Pattan, Gaekwad's Oriental Series No. LXXVI, Baroda 1937, P. 244. આ મૂળ અને અન્ય પ્રતો તેમ જ તેની નકલોની વિગતવાર નોંધ માટે જુઓ . દલસુખ માલવાળીયાના અભ્યસનીય લેખ “Ön Bhadreśvarasürl's Kahavali," Indologica Turinensica, vol. X1, Torino 1983, pp. 77-95. ૨. 'વિશેષાવશ્યકભાષ્યકાર શ્રી. જિનભદ્રગતિ માશ્રમના સ્વહસ્તે પ્રતિષ્ઠિત પ્રાચીન જૈન પ્રતિમાઓ," શ્રી જૈન સત્ય પ્રકાશ ૧૭.૪ (૧૫.૧.૫૨), પૃ. ૮૯-૯૧. ૧૧૧ ૩. જુઓ એમનો અન્ય લેખ સંદર્ભ "Jaina Iconography : A Brief Survey," મતીય પુરાતત્ત્વ (પુરાતત્ત્વાયાર્ક મુનિ જિનવિજય અભિનંદન ગ્રંથ, જયપુર ૧૯૭૧, પૃ ૨૦૩, ૪. “પ્રાયો વિશ્વનીય દ્વારા તાવા તરાર્ધે વિદ્યમાન કરેધસૂરિ પ્રાકૃતભાષામથ્થો વાવો ... ઇત્યાદિ. જુઓ દ્વાવારનવ=મ્ ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાલા (ચં. ૧૧૬) વટપદ્ર ૧૯૫૨, ‘પ્રસ્તાવના’ પૃ- ૯. ૫. પ્રસ્તુત ગ્રંથની સંપાદકીય ‘પ્રસ્તાવના' પ્રાકૃત ગ્રંથ પરિષદ ગ્રંથાંક ૩, વારાણસી ૧૯૬૧, પૃ. ૪૧. ૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, ‘સોલંકીકાલ “ભાષા અને સાહિત્ય", અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૯૮-૨૯૯. ૭. “On Bhadreswarasuris.," pp. 79-81 ૮. આમ તો આ ભદ્રેશ્વરસૂરિની ખાસ કોઈ રચના મળતી નથી. દેવસૂરિની હયાતીમાં તો તેઓ તેમના સહાયક રૂપે દેખા દે છે. દેવસૂરિની ઈસ્વીસન્ ૧૧૭૦માં થયેલ દેવતિ બાદ તેઓ આચાર્ય રૂપે આગળ આવેલા. ૯. ઉપલબ્ધ પ્રથમ પરિચ્છેદનું ગ્રંથમાન ૨૩૮૦૦ શ્લોકપ્રમાણ છે. બીજો પરિચ્છેદ લભ્યમાન હશે ત્યારે પૂરો ગ્રંથ તો બહુ જ મોટા કદનો હશે. ૧૦. અહીં તો હું આવશ્યક હશે, ચર્ચાને ઉપકારક હશે, તેટલામાં જ ઓત-સંદર્ભો યથાસ્થાને ટાંકીશ. ૧૧. મવાદી સંબદ્ધ કનક-ચરિત-પ્રબંધાદિમાંથી એકત્ર કરેલ પાઠો માટે જુઓ પંત લાલચંદ્ર ગાંધી, ‘પ્રસ્તાવના’ પૃ. ૧૧-૨૧, તથા મુનિ જંબૂવિજય, ચમ, ભાવનગર ૧૯૯૬, (સંસ્કૃત) ‘પ્રસ્તાવના', પૃ. ૧૧-૧૪, ૧૨. આખ્યાનકમણિકોશવૃત્તિ અંતર્ગત દીધેલા પાઠના મૂળસ્થાન માટે જુઓ પં. અમૃતલાલ ભોજક, પ્રાકૃત ગ્રંથ પરિષદ ગ્રંથાંક ૫, વારાણસી ૧૯૬૨, પૃ ૧૭૨-૧૭૩. તથા કહાવલિના પાઠ માટે જુઓ જંબૂવિજયજી, પૃ. ૧૧-૧૩. ૧૩. જુઓ Dalal, A Descriptive Catalogue., શ્રેયાંસનાથપરિત્ર of Devaprabhasüri, pp. 244 46. ૧૪. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૫૭૧, પૃ૰ ૩૯૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249359
Book TitleKahavali Kartta Bhadreshwarsuri na Samay Vishe
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & History
File Size447 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy