________________
Vol, ill. 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૧૯૫
મોટું પૂનમીયા ગચ્છનું પલિવાલ ગચ્છનું
ખારૂઆવાઈ
મુંજા સંઘવીનું
રાજહંસ પંડ્યાની પોળ
૭.
પાર્શ્વનાથ આદેશ્વર ચંદ્રપ્રભુ સીમંધર સ્વામી આદેશ્વર પાર્શ્વનાથ મલ્લિનાથ અરિષ્ટનેમિ આદિનાથ મહાવીર સ્વામી સુમતિનાથ આદેશ્વર
ભોંયરામાં
નાઇલ ગચ્છનું વીરનું સ્થાનક
પાર્શ્વનાથ
અજીતનાથ
આદેશ્વર
સામલ મૂર્તિ
શાંતિનાથ
પાર્શ્વનાથ
મુહુરવસહી ખરતરવસહી. આલિગવસહી સુરતાણ પુરિ સાલવી વાડ પીરોજપુરિ મહમ્મદ પુરિ મુફતેપુરિ સાલવઈ કુલ દેરાસરો : દિગંબર દેરાસરો :
સુમતિનાથ આદિનાથ શાંતિનાથ
આદેશ્વર ૩૭ ૫
પરિશિષ્ટ-૨ કવિશ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩)
દૂહા
શ્રી શંખેશ્વર તુઝ નમું, નમું તે સારદ માય, તીર્થમાલ ત્રંબાવતી, સ્તવતા આનંદ થાય. ૧ સાગટાની પોલિમાં, બઈ પોઢા પ્રાસાદ, ચીત્ર લગત તીહાં પૂતલી, વાજઇ ઘંટાનાદ, ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org