________________ Vol. III * 1997-2002 મંત્રીશ્વર વસ્તુપાલ પ્રણીત.. 161 ટિપ્પણો :1. “નરેન્દ્રપ્રભસૂરિપ્રણીત વસ્તુપાલપ્રશસ્તિપદ્ય 25, સુકૃત કીર્તિકલ્લોલિન્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિ સંગ્રહ. સં. મુનિ પુણ્યવિજય. સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈ વિ. સં. 2017 | ઈ. સ. 1966, પૃષ્ઠ 25. 2. આ પુણ્યવિજય સિધી જૈન ગ્રંથમાલા , મુંબઈ વિ. સં. 2017 ! ઈ. સ. 1966, પૃષ્ઠ 94, મુદ્રિત અંબિકા સ્તોત્રનું અંત્ય પદ્ય “તોä શ્રોત્રરસાયન' 43310 નંબરની લા દડની હસ્તપ્રતમાં નથી. ઉપરાંત મુદ્રિત અને હસ્તિલિખિત અં, સ્તોત્રમાં થોડો પાઠભેદ છે જે પ્રસંગોપાત્ત અત્રે પ્રસ્તુત કર્યો છે– પદ્ય રજુ મુદ્રિત અંસ્તોત્રમાં- યેન શુd: છે, ટુર્વનવે : ત્યાં હોવું જોઈએ. તો હસ્તલિખિત પ્રતમાં સુવર્નેગુ કુd: છે ત્યાં પણ વિયેષ્ઠvg: પાઠ હશે. કારણ કે ધ્વની જગ્યાએ પુ થવાનો ભમ્ર સંભવિત છે, પદ્ય 5 મુદ્રિતમાં વરખાતાનામ્ છે. હ. પ્રડમાં રાતાનામ્ છે. પદ્ય ૬ઠ્ઠ મુદ્રિતમાં વિજયી બન્યા છે. હ. પ્રતમાં વિષયાસમય છે. 3. જુઓ પ્રસ્તુત સ્તોત્ર, પદ્ય છઠ્ઠ. 4. પુરાતન પ્રબંધ સંગ્રહ. સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈ વિસં. 1992 ! ઈ. સ. 1936, પૃષ્ઠ ૬૪માં આ હકીકત નોંધેલી છે ત્યાં મુદ્રિત પદ નીચે મુજબ છે : चिन्तामणि न गणयामि न कल्पयामि कल्पगुमं मनसि न कामगवी न वीक्षे // ध्यायामि तोयनिधिमधीतगुणातिरेकम् कपर्दिनमहर्निशमेव सेवे // 5. સરખાવો ભક્તામરસ્તોત્રનું પદ 43. મહિમૃગરાવાડનત્તાકદિ------ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org