________________ Vol. I1995 કવિદેપાલ કૃત શત્રુંજયગિરિસ્થ... 53 કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ “ખરતરવસહી” ગીત આદિ જિણસર વરભૂયણિ પોલિ પ્રવેસ પ્રથમ પ્રણમિ જઈએ ખરતરવસહીય વિમલગિરે જિમજિમ જેઈજઈ તિમતિમ સૂયડી નયણિ અમીયરસિ ઝીલણૂએ 1 નેમિ પાસ જિણ બિહુ ભૂયણિ સમેત શિખર અષ્ટાપદ દીનઈ..... ખરતર. 2 ત્રિણિ કલ્યાણિક નેમિનિણ આરઈ ચઉરીઅ પંચમેરુ પરબત....ખરતર, 3 થંભિ થંભિ તિહાં પૂતલીય હસંત રમંત ખેલંતી દીસઈ.........ખરતર. 4 આગલિ તિલિક પવડઉએ ક્ય કપૂર કિરયા કિ મુણિમઈ........ખરતર. 5 બિંબહ પાર ન પામિઈએ ઠામિઠામિ ગુરુગણહું મણહર........ખરતર. 6 ભૂખ અનઈ ત્રિસ વીસરાઈએ પંચાગવીર નાગબંધ નિહાલતાં .......ખરતર. 7 થોડિલા માહિ જિ અતિ ઘણઉએ કરણવાર વિહુ ભવિણહ કેરી......ખરતર. 8 બલિ કીજઉ કમઠાઈયાએ બલિ કીજું સમુદાય સદા ફલ.......ખરતર. 9 મન વિહસઈ તન ઉલ્લiઈએ જીભડલી પણ કહી ન જાણઈ.......ખરતર. 10. દૂજણ દારણ દુરિતકર ભિતરિ ગાજઈ શ્રી જિનરત્નસૂરિ ગુરુ..ખરતર. 11 દેપાલ ભણઈ ધન તે નરનાર જિહિં દીઠી તે પણ દેખિસિઈએ ......ખરતરય. 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org