________________
સારા ૫ જાખને પ્રવાસ
ઉપસ હાર
વર્ણનના ઉપસ ંહાર કરતાં મુસાફરી વખતે રાખેલાં ત્રણ દૃષ્ટિબિંદુએથી પંજાબના અનુભવનું ટૂંકમાં પૃથક્કરણ કરી લેવું એ યોગ્ય ગણાશે. ૧: પ્રાંતિક વિરોષતા
૨૨૩
(૧) શરીરનુ’કાવરપણું–આ બાબત સર્વવિદિત છે. કાઈ પણ પ્રાંતના અને કાઈ પણ તિને ઊંચામાં ઊંચા અને મજબૂત માણસ જોતાં જ લોકા તેને પ જામી કહી આખે છે. (ર) સરલતાઃ પ્રમાણમાં બીજા બધા પ્રાંતા કરતાં પંજાબીની પ્રકૃતિમાં સરલતાના વિશેષ ગુણ મને જણાય છે. આનું કારણ કદાચ ખુદ્ધિસ્થૂળતા હોય. બંગાળી, દક્ષિણ, ગુજરાત કે સંયુક્ત પ્રાંતના પ્રમાણમાં પંજાબીએની સામાન્ય બુદ્ધિ કાંઈક સ્થૂળ હોય છે. તેને નવી વસ્તુ લેતાં કે છેડતાં બહુ વાર નથી લાગતી, (૩) સંપત્તિ: પંજાબમાં ખાવાપીવાનું ખાસ દુ:ખ હોય એવી ગરીબી નથી, પણ તાલેવાન વર્ગ ખીજા પ્રાંત જેટલા મેટે નથી (૪) વ્યાપાર-ધંધાઃ ત્યાંની મુખ્ય પેદાશ અનાજની. ખાસ કરીને ઉં, અને નિકાશ પણ તેની જ છે. (૫) આચારવિચાર: ત્યાંના આચારવિચાર સયુક્તપ્રાંત કે બિહાર જેવા સાંકડા અને ચેાકાબદ નથી. ભારવાડ કે ગુજરાતની પેઠે ઉચ્છિષ્ઠ ભાજન પણ નથી. છતાં ખાનપાન, રસેાર્કની સ્વચ્છતા, પહેરવેશ આદિમાં મુસલમાન લોકાનુ સ્પષ્ટ પ્રતિબિંબ હોઈ જાતિબંધનની તેટલી કટ્ટરતા નથી. (૬) સ્ત્રીઃ સ્ત્રીએની પરાધીનતા હેાવા છતાં સંયુક્ત પ્રાંત જેવુ. પડદાનું સખત બંધન નથી. સુંદરતા અને કીમતી પહેરવેશમાં પંજાબી ચઢે ખરા. આર્યસમાજને બાદ કરીએ તે કેળવણીમાં પંજાબ ગુજરાત કરતાં ચડે નહિ,
૨: આય લેાકેાની પ્રથમ વસવાટ ઘેરવાની યાગ્યતા
આરબ, ઇરાની અને યૂરોપિયના હિંદુસ્તાનમાં જળમાર્ગે આવ્યા, તે સિવાયની બધી જાતિએ શક, ક્રૂ, પડાણ, મુગલ વગેરે વાયવ્ય કાણુને ખૂણેથી જ આ દેશમાં આવેલી. આ લોકેા મધ્ય એશિયા કે બીજા કાઈ ભાગમાંથી આ દેશમાં આવ્યાના મતે સ્વીકારી લઈ એ તે તેને વાયવ્ય કાણમાંથી જ આવેલા માનવા પડે છે. જે જે વાયવ્ય કાણુમાંથી ખરઘાટમાં થઈ હિંદુસ્તાનની ભૂમિમાં ઊતર્યાં તે બુધાની નજરે પહેલું મેદાન પાળતુ પડ્યું. જેમ આ મેદાન પહેલું તેમ તે ધણી બાબતે માં શ્રેષ્ઠ પણ તેવું જ. આબેહવા જુએ તા પંજાબથી વધારે સારી કાંયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org