________________
સ્મૃતિશેષ
[ ૨૩ ]
શ્રી સંજ્ઞાથી જે નિખ ધાવળી “ અખંડ આનંદ માં આજ લગી પ્રસિદ્ધ થતી રહી છે, તે તરફ પ્રથમથી જ મારુ ધ્યાન ગયેલું. ખીજા લેખે ન વંચાય તાપણુ એ નિધિકા સાંભળવાની લાલચ શમી નથી, એમ યાદ આવે છે. હું પ્રથમ જાણતા ન હતા કે એના લેખક મારા એક સુપરિચિત સજ્જન છે. એ નિધિકાઓની મારા મન પર જે છાપ ઊતી જતી હતી, તે મને એમ માનવા પ્રેરતી હતી કે આને લેખક કાઈ સૂક્ષ્મચિંતક અને પ્રાંજલ લખાણની શક્તિ ધરાવતે હાવા જોઈએ.
એ નિધિકા સાંભળતી વખતે મને ઇમનનાં તત્ત્વચિંતનાની અને કાકા કાલેલકરે ગીતાધમ માં લખેલા દેવીસંપત ઉપરના નિબંધોની યાદ આવ્યા કરી છે; લખત્ત, બધા ચિંતા અને લેખકાની વિચાર તેમ જ લેખનપ્રક્રિયા કાંઈ તદ્ન સમાન હોતી નથી.
જ્યારે મેં જાણ્યું કે એ પ્રકારની નિબધિકાઓનો સંગ્રહ છપાયા છે, ત્યારે મેં હ્રદયથી એને આવકાર્યું. એક તાક્રમેક્રમે સામયિકામાં પ્રસિદ્ધ થયેલાં લખાણા સૌને એકસાથે સુલભ નથી હતાં, અને એ પાસે અંકાની ફાઈલ હોય તે પણ એક એક અંક કાઢી તેને વાંચવા જેટલી ઉત્કટતા ભાગ્યે જ ધરાવતા હોય છે. તેથી ઊલટું, જ્યારે એક સામટા સંગ્રહ હાથમાં પડે ત્યારે સહેજે ગમે તેને વાંચવાનું મન થઈ આવે છે. અને એક વાર કાઈ નિધે રસ જગા યો ા પછી વાચક એને પૂરેપૂરું વાંચ્યા વિના
છેડતા જ નથી,
વળી આ લખાણો નિબંધ કરતાં નિાધિકાજ વધારે છે. એક તો એ કે તે કટાળા આપે કે ચૂકવે એવા લાંબા નથી, અને ખીજું એ કે દરેકના વિષયે। દેખીતી રીતે જુદા જુદા હોવા છતાં, સળંગ જીવનની દૃષ્ટિએ તદ્દન પરસ્પર સંકળાયેલા છે. એની ભાષા જરાય કૃત્રિમ કે સંસ્કૃતના ભારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org