________________ 478 ] દર્શન અને ચિંતન કોઈ પિતાની વાસનાઓને તદ્દન નિર્મૂળ કરે તે જ એનામાં પૂર્ણ ત્યાગ પૂર્ણ સંન્યાસ હેઈ શકે. એ જ રીતે બાહ્ય દૃષ્ટિએ ત્યાગી, સંન્યાસી કે સાધુને આશ્રમ સ્વીકાર્યા છતાં તેનામાં વાસનાનું પ્રમાણ ઓછું કે વતું હોય તે તે દેખીતે ત્યાગી, સંન્યાસી કે સાધુ પણ બાહ્ય રૂપે ગૃહસ્થાશ્રમમાં વસતી એવી પણ તાત્વિક રીતે વાસનાઓના શમન કે દમનમાં આગળ વધેલ વ્યક્તિ કરતાં ઊતરત જ છે, એવું આધ્યાત્મિક સાધનાનું દૃષ્ટિબિંદુ –પ્રબુદ્ધ જીવન, 1-2-54. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org