________________
૩૩૮ ]
દર્શોન અને ચિંતન
લાયકાત હોય તો, આધ્યાત્મિક વન ઉપર પણ તેની સારી અસર થાય. આ જાતના પશુસણના દિવસના ઉપયાગ કરવા માટે એ વસ્તુની મુખ્ય જરૂર છેઃ (૧) એક તા એ કે જૈન ધર્મ પાતાના વિશિષ્ટ વારસા તરીકે કયાં કયાં તત્ત્વ આપણને આપ્યાં છે અને તેના સામાજિક તેમ જ રાષ્ટ્રીય કલ્યાણુની દૃષ્ટિએ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જ્ઞાન મેળવવું; અને (ર) ખીજું એ કે આપણે રજીસણની નિવૃત્તિના ઉપયોગ એવી દિશામાં કરવા કે જેથી આપણા ઉપરાંત આપણા પડેાશી ભાઈઓને અને દેશવાસીઓને ફાયદો થાય અને આપણા સામાજિક જીવનની લેાકામાં તથા રાજ્યમાં પ્રતિષ્ઠા બંધાય; આપણે હસતે માટે સૌની મોખરે ઊભા રહી શકીએ અને આપણા ધર્મની સરસાઈ માટે અભિમાન લઈ શકીએ. આ કારણથી અમે પશુસણને ઉપયોગ કરવાની રીત બદલી છે.
આપણામાં મુખ્ય બે વર્ગો છે: એક વર્ગ એવા છે કે તેને નવુ શુ, જૂનું શું, મૂળ તત્ત્વ શું વગેરેના કરા જ વિચાર નથી. તેને જે ચીલે મળ્યો છે તે જ તેનું સર્વસ્વ છે. એ ચીલા બહાર નજર કરવા અને પોતાની રીત કરતાં ખીજી રીત જેવામાં પણ તેને બહુ દુઃખ થાય છે, જગત તરફ આંખ ઉધાડવામાં પણ તેને ગુના થતા હોય તેમ લાગે છે. તેને પોતાના સિવાયની બીજી કાઈ પણ ઢબ, બીજી કાઈ પણ ભાષા અને બીજો કાઈ પણ વિચાર અસહ્ય લાગે છે. અને બીજો વર્ગ એવે છે કે તેને જે સામે આવે તેજ સારું લાગે છે. પાતાનું નવું સર્જન કાંઈ હોતું નથી, પેાતાનો વિચાર હોતા નથી, તેને પાતાનાં સ્થિર ધ્યેયેા પણ કાંઈ હાતાં નથી. માત્ર भे તરફ સેક સૂકતા હોય તે તર તે વગ ઝૂકે છે. પરિણામે સમાજના અને વર્ષોંથી આપણા ધમનાં વિશિષ્ટ તત્ત્વાના વ્યાપક અને સારા ઉપયાગ થઈ શકતે જ નથી, તેથી જરૂરનું એ છે કે લેાકામાં જ્ઞાન અને ઉદારતા ઊતરે એવી કેળવણી આપવી.
આ કારણથી પરંપરામાં ચાલ્યું આવતું કલ્પસૂત્રનું વાચન ન રાખતાં અમે કેટલાક ખાસ વિષય ઉપર ચર્ચા કરવાનું યોગ્ય ધાર્યું છે. એ વિષયો એવા છે કે જે જૈનધર્મના ( કહા કે સ ધર્માંના ) પ્રાણભૂત છે, અને એની ચર્ચા એવી દૃષ્ટિએ કરવા ધારી છે કે જેથી એ તત્ત્વોના ઉપયાગ બધી દિશામાં બંધા અધિકારીઓ કરી શકે; જેને જેમાં રસ હાય તે, તેમાંથી ફાયદા ઉઠાવી શકે; આધ્યાત્મિકપણુ કાયમ રાખી સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણ સાધી શકાય.
નવી પર પરાથી ડરવાને કશું જ પરાએ પણ કાંઈ શાશ્વત નથી, જે રીતે
Jain Education International
કારણુ નથી. અત્યારની ચાલુ પર અને જે જાતનું કલ્પસૂત્ર અત્યારે
For Private & Personal Use Only
www.jainelibrary.org