SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક કંડાર્યા અને તે તેઓશ્રીના પ્રથમ પુસ્તક રૂપે પ્રગટ થયાં, જેનું નામ છે “જીવન ઉદ્યોત આ પુસ્તક સુરતમાં સં. ૨૦૩૮ના માગશર વદ ૧૦ને દિવસે પ્રકાશિત થયું. અને ત્યાર બાદ તેમની કલમ વેગ પકડતી ગઈ, સાટ બનતી ગઈ સાવિક ને તાત્વિક બનતી ગઈ “ શ્રી ધર્મરત્નપ્રકરણ” ગ્રંથ પરનાં પ્રવચન લખવાનાં ચાલુ થયાં. તે પણ પુસ્તક રૂપે બહાર પડ્યાં. દરેક વિષય પર છણાવટ કરતાં લેકગ્ય પુસ્તકો શંખલાબદ્ધ લખાતાં ચાલ્યાં. પુસ્તક પ્રકાશનની આ વણથંભી યાત્રા આજે પ૪માં પુસ્તકના પ્રકાશને પહોંચી છે. પૂજ્યશ્રીનું લેખન લેકમેગ્ય હેવાની સાબિતિ એ છે કે પુસ્તક પ્રકાશિત થયા પછી થોડા જ સમયમાં અપ્રાપ્ય બની જાય છે. સહજ, સરળ અને જીવનપયોગી વાચન દ્વારા અનેકના જીવનમાં અનેક પ્રકારનાં turning point આવ્યાં છે. વિષાદ અને અશાંત અવસ્થામાં જીવતાં માનવીને પ્રશાંત અને અશાંત અવસ્થામાં જીવતા માનવીને પ્રશાંત અને આનંદિત બનાવવાનું કામ આ પુસ્તકોએ કર્યું છે. મતની ગર્તામાં ધકેલાઈ ગયેલા માનવીને નવું જીવન બક્ષનારું આ સાહિત્ય બન્યું છે. શિબિરના માધ્યમ દ્વારા પૂ. ગણિવર્યશ્રી દસ હજારથી વધુ યુવાનોના રાહબર બન્યા છે. વિશિષ્ટ આદેય નામકર્મના કારણે જૈન-જૈનેતર યુવાવર્ગમાં વિશેષ આકર્ષણનું કારણ બન્યા છે. સંઘ પ્રત્યેના વાત્સલ્યથી છલછલ હૈયું...નાનામાં નાના સ્વ-પર સમુદાયના સાધુભગવંત પ્રત્યે પ્રેમ સુંદર ઔચિત્યપાલન...ડગલે ને પગલે વિનય ગુણનું પાલન...તેજસ્વી અને ધારદાર કલમ...સચેટ અને પ્રભાવપૂર્ણ વકતૃત્વકળા...સદાતા સાધર્મિક-જીવદયા-પાઠશાળા વૈયાવચ્ચ વગેરે ક્ષેત્રોને સધ્ધર કરવાની ભારે જહેમત, ગામેગામના સંઘને જીતેલે પ્રેમ, જટિલ પ્રશ્નોને પણ સરળતાથી ઉકેલવાની કળા અને તમામ સફળતાનાં મૂળમાં દેવ-ગુરુની કૃપાને જ કારણે માનવાની દિલમાં સજ્જડ શ્રદ્ધા – આવા અનેકાનેક ગુણોથી સજજ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા પૂજ્યશ્રીને સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમ ને શુભ દિને અમદાવાદમાં તમૂર્તિ પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આવા પ્રભાવશાળી અને ઉપકારી સાધુવરના હસ્તે અનેકાનેક ભવ્ય-દિવ્ય શાસન પ્રભાવક કાર્યો સંપન્ન થતાં રહે એવી હાર્દિક કામનાઓ સાથે પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદના ! સરળતાના ઉપાસક પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ જૈનશાસનને રત્નાકરની ઉપમા આપીએ તે જૈન શ્રમણને રત્નની ઉપમા મળે. વિવિધ પ્રતિભાવંત મુનિઓ જૈનસંઘના રત્નભંડારનું ઝવેરાત છે. જેનસંઘ એ રત્ન માટે ગૌરવ અનુભવે છે. મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ એવા જ એક ગૌરવશાળી શ્રમણ છે. મહાન ક્રિયેદ્ધારક યુગપ્રધાન આચાર્યશ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં (પાચંદ્રગ૭માં) વિચરતા ભુવનચંદ્રજીનું નામ એક જ્ઞાનોપાસક સમન્વયરુચિ અને અધ્યાત્મપ્રેમી મુનિ તરીકે જૈનસંઘમાં જાણીતું છે. સ્વ. પૂ. મુનિરાજશ્રી પ્રતિચંદ્રજી મહારાજ પાસે બાર વર્ષની વયે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249151
Book TitleBhuvanchandraji Maharaj
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy