SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર શાસ્ત્ર-સાહિત્યમાં નિપુણ અને શાસનકાર્યોમાં અગ્રેસર પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ શાસનપ્રભાવક પદવી અને ઉમરમાં નાના હૈાવા છતાં વર્તમાન તપાગચ્છ શ્રીસંઘમાં-પૂજય આચાય ભગવંતાદ્વિ વિદ્વદ્ શ્રમણભગવ તેમાં તેમ જ જૈનસમાજના વિદ્વાઁ તથા શ્રેષ્ઠીવયે માં ગૌરવભયુ" સ્થાન શાભાવી રહ્યા છે, એવા પૂ. પંન્યાસશ્રી શીલચ’દ્રવિજયજી મહારાજના જન્મ એ'ગલેર શહેરમાં ઘેઘારી પરિવારમાં થયા હતા. આલવયમાં જ ધર્મના ઊંડા સસ્કારીથી અને પૂછ્યું સાધુમહારાજાઓના સમાગમથી વૈરાગ્યની ભાવના જાગી. અને તેમની એ ભાવના ખારેક વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરતાં સાકાર બની હતી, પૂ. આ શ્રી વિજયસૂર્યīઢયસૂરિજી મહારાજના શિષ્ય અની, મુનિશ્રી શીલચંદ્રવિજયજી નામ પામી, તેએ દીક્ષાના પ્રારંભથી જ સયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનેપાસનામાં એકાગ્ર બની ગયા, વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણા વડે તથા તેજસ્વી પ્રજ્ઞાખળે તેમ જ પૂજ્ય ગુરુદેવેની અમેદ્ય કૃપાદૃષ્ટિથી તેમણે જ્ઞાનેાપાસનામાં ઉત્તરાત્તર આગળ ને આગળ વધતા રહી શાસ્ત્રાદિ વિવિધ વિષયાનુ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની આ ચાગ્યતા પૂ. ગુરુદેવે તેમને સં. ૨૦૪૨ માં કપડવંજ મધ્યે ગણપદ અને સ. ૨૦૪૪માં અમદાવાદ શહેર મધ્યે પન્યાસપદથી વિભૂષિત કર્યો. પૂ. પન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજની જ્ઞાનપ્રાપ્તિના ઇતિહાસ, ખરેખર, અદ્ભુત છે. તેમના સયમજીવનનું ઘડતર પૂજ્ય ગુરુદેવશ્રી વિજયસૂર્યાંયસૂરીશ્વરજી મહારાજે કર્યું, જ્યારે તેમના જ્ઞાનસ'પાદનના ભણતર-ગણતર-ચણતરમાં પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના ફાળા મુખ્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટેની તેમની તીવ્ર ઝંખના અને સતત જાગૃતિને લીધે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં પહોંચીને જે તે વિષયેનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શકચા છે. અમદાવાદની સ્થિરતા દરમિયાન તેઓશ્રીએ પ્રખર વિદ્વાન પંડિત શ્રી એચરદાસભાઈ પાસે પણ ઊંડા અભ્યાસ કર્યો છે. ભિન્ન ભિન્ન વિચારધારા ધરાવતા મહારથીઓ પાસેથી તેમણે જ્ઞાન સોંપાદન કર્યું. એટલું જ નહિ, એ સૌનાં હૃદયમાં તેઓશ્રીએ વિશિષ્ટ સ્થાન પણ પ્રાપ્ત કર્યું. પરમ પ્રભાવી અને સમથ શાસ્ત્રવેત્તા પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તેમના વિશે એક ગ્રંથમાં લખે છે કે, “ શીલચંદ્રવિજયની નાની ઉંમર છતાં વિનયગુણ, કાર્ય કુશળતા, પ્રતિભાસંપન્નતા સાથે તેમના હૃદયના ઉમળકો, ઉલ્લાસ ને ઉત્સાહ, આ પુણ્યકા ( પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જીવનકથા લખવાનુ` કા` ) માટે મને ખૂબ દેખાયે. તેથી મે તેને આ મંગલ કાર્યં કરવાનું સોંપ્યું. તેમણે આ મહાન કાર્યો પૂર્ણ કર્યું અને મારી ભાવના, મારી ઉત્કંઠા પૂર કરી, સાકાર કરી. ’ આ વિધાનથી જાણી શકાય છે કે પૂ. ૫. શ્રી શીલચ'દ્રવિજયજી મહારાજ નાની ઉમરમાં જ જવાબદારીભર્યા કાર્યને વહેન કરવાની અને સફળ બનાવવાની શક્તિ અને ક્ષમતા ધરાવે છે. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની જીવનકથા આલેખતાં એ ગ્રંથતુ ં પ્રકાશન આજથી ૨૦ વર્ષ પહેલાં, ઈ. સ. ૧૯૭૨માં થયું. પૂજ્યશ્રીની આકૃતિ સાહિત્યસર્જનક્ષેત્રે પ્રાયઃ પ્રથમ હાવા << Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249149
Book TitleShilchandra Vijayji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy