SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ માન શ્રમસમુદાયનાં તેજસ્વી રત્નો આર્યાંવની સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના યાગક્ષેમ કાજે જૈનસંધને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનારા પ્રખર-પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. હુંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ concence concocence leave daval આર્યાંવતની ગૌરવવંતી સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના યાગક્ષેમ કાજે શ્રી જૈનસને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનાર પ્રખર અને પ્રસિદ્ધ પ્રવચનકાર તથા સમથ લેખક પૂજય પંન્યાસપ્રવરશ્રી ચદ્રશેખરવજયજી મહારાજના જન્મ સ ૧૯૯૦ના ફાગણ સુદ પાંચમે મુંબઇમાં શ્રીમંત પરિવારમાં થયા હતા. તેમનુ મૂળ વતન રાધનપુર. પિતાનુ નામ કાંતિલાલ પ્રતાપથી, માતાનુ નામ સુભદ્રાદેવી અને તેમનુ' જન્મનામ ઇન્દ્રવદન હતું. રાયબહાદુર શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીના તેઓ ભત્રીજા હતા. સેાનાના ઘૂઘરે ખેલતા અને ચાંદીની લખેાટીએ રમતા આલ ઇન્દ્રવદન યૌવનના ઉંબરે પગ મૂકતાં સુખ-સાહ્યબીને ત્યાગ કરી કઠિન એવા ત્યાગમાગે' સ'ચરશે એવી re કલ્પના કોને હાય ! પણ કાર્ય શુભ ઘડીએ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમાગમ થયે અને ઇન્દ્રવદનના જુગજુગ જૂના વિશગ જાગી ઊઠ્યો. ૧૧/૧૨ ની વયે ઇન્દ્રવદને પિતાજી સમક્ષ પેાતાની સયમભાવના દર્શાવી, પણ મેહવશ પિતાજી રજા આપવા તૈયાર ન થયા તે ન જ થયા. ઇન્દ્રવદનનુ મનેમંથન વધતું ચાલ્યું; તેમાં ભાગ્યોગે પૂ. આ.. શ્રી વિજયપ્રેમસૂરીશ્ર્વરજી મહારાજની પધરામણી સુ‘બઈમાં થઈ. આ અરસામાં તેમના પિતાજીનું અવસાન થયું હતું. પશુ શિરછત્ર સમા કાકા જીવાભાઈની રજા મળવી પણ Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249146
Book TitleChandrashekhar Vijayji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size92 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy