SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે–ર 441 સુધીન રેકર્ડ છે, આજ પર્યત 15000 ભાવિકે એ આરાધનાનો લાભ લીધો છે, ઉપરાંત, 10 જેટલા છરીપાલિત સંધિ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા છે. પૂજ્યશ્રીના કુટુંબમાંથી જ છ વ્યક્તિઓ દીક્ષિત થઈ છે, જેમાં 1. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, 2. 6. આ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ, 3. મુનિ શ્રી રસિમરત્નવિજયજી મહારાજ (ભાણેજ), 4. સાધ્વીશ્રી પુષ્પલતાશ્રીજી મહારાજ (ભાભી), પ, સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી મહારાજ અને 6. સાધ્વીશ્રી મનીષરેખાશ્રીજી મહારાજ ( બને ભત્રીજીઓ). તદુપરાંત, તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યની સખ્યા હાલ ર૭ જેટલી છે, જેમાં અનેક વિદ્વાન મુનિવરે છે. (1) ગણિવર્ય શ્રી વીરરત્નવિજ્યજી મહારાજ, (2) સ્વ. મુનિશ્રી વિશ્વરત્નવિજયજી મહારાજ, (3) મુનિશ્રી નિર્વાણવિજયજી મહારાજ, (4) મુનિશ્રી ચરણગુણવિજયજી મહારાજ, (પ) સ્વ. મુનિશ્રી મોક્ષરત્નવિજ્યજી મહારાજ, (6) મુનિશ્રી પુષ્પનવિજ્યજી મહારાજ, (7) મુનિશ્રી મુક્તિરત્નવિજયજી મહારાજ, (8) મુનિ શ્રી યશોવિજયજી મહારાજ, (9) મુનિશ્રી રવિરત્નવિજયજી મહારાજ, (10) મુનિશ્રી રશિમરત્નવિજયજી મહારાજ, (11) મુનિશ્રી પદ્મભૂષણવિજયજી મહારાજ, (12) મુનિશ્રી સંયમરત્નવિજયજી મહારાજ, (13) મુનિશ્રી ઉતરત્નવિજયજી મહારાજ, (14) મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મહારાજ, (15) મુનિશ્રી જિનેશરત્નવિજયજી મહારાજ, (16) મુનિશ્રી મેઘરત્નવિજયજી મહારાજ, (17) મુનિશ્રી જયંતરત્નવિજયજી મહારાજ, (18) મુનિશ્રી મુનીશરનવિજયજી મહારાજ, (19) મુનિશ્રી ઇશરત્નવિજયજી મહારાજ, (20) મુનિશ્રી જયેશરનવિજયજી મહારાજ, (21) મુનિશ્રી ભાગ્યેશપત્નવિજયજી મહારાજ, (22) મુનિશ્રી દેવેશપત્નવિજયજી મહારાજ, (23) મુનિશ્રી જિનેન્દ્રરત્નવિજયજી મહારાજ, (24) મુનિશ્રી ધર્મેશરત્નવિજ્યજી મહારાજ, (45) મુનિશ્રી ધર્મપત્નવિજયજી મહારાજ, (26) મુનિશ્રી ધીરેશત્નવિજયજી મહારાજ આદિ મુખ્ય છે. પૂજ્યશ્રી ચોગ્યતા અનુસાર અમદાવાદમાં ગણિપદવી અને જાલોરમાં પંન્યાસપદવી પામ્યા પછી સં. ૨૦૪૪ના દ્વિતિય જેઠ સુદ ૧૦ને દિવસે પાદરલી મુકામે અદ્ભુત શાસનપ્રભાવક મહામહેરાવપૂર્વક આચાર્યપદે અધિષ્ઠિત કરાયા છે. હાલ પૂ. આચાર્યશ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજને સંયમપર્યાય 37 વર્ષને છે. પૂજ્યશ્રી સ્વાર કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા શાસન પ્રભાવનાનાં કાર્યોમાં વધુ ને વધુ પ્રેરણાદાતા બની રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિ કેટિ વંદના ! ( સંકલન: પૂ. મુનિશ્રી રવિરત્નવિજયજી મહારાજના લેખના આધારે.) . ' : Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249139
Book TitleVijay Gunratnasuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size119 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy