SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંતો-ર ૨૪૧ છપાયેલ પહેલા ગણધરવાદાદિનું ગુજરાતીમાં વિવેચન (સં. ૨૦૩૬). ૧૧. જલદી માની ન શકાય તેવી (સ્વ. પૂ. પ્રતાપસૂરિજી મહારાજની) અનેખી ચમત્કારિક ઘટના (ચાર આવૃત્તિ થઈ ) (સં. ૨૦૩૮ ). ૧૨. મંગલ ચિત્રસંગ્રહ શ્રેણીને સંક્ષિપ્ત પરિચય આપતી પુસ્તિકા (સં. ૨૦૪૨). ૧૩. મંગલ ચિત્રસંગ્રહ શ્રેણીને વિસ્તૃત પરિચય આપતી પુસ્તિકા (સં. ૨૦૪૩). ૧૪. વ્યાખ્યાન ઉપયોગી ૧૦ પુસ્તિકાઓ પ્રગટ કરવાની યોજનામાં હાલ ૩ પુસ્તિકાઓ પ્રગટ થઈ છે. તેમાં પહેલી : પ્રેરણા અને પ્રકાશ આપતું એક પ્રવચન (ત્રણ આવૃત્તિઓ થઈ. ૧પ. બીજી : ભગવાન શ્રી મહાવીર અને ચંડકૌશિક નાગના પ્રસંગની હૃદયસ્પર્શી કથા (સં. ૨૦૪૪-૨૦૪૬માં ત્રણ આવૃત્તિ). ૧૬. ત્રીજી : માનવ બનવું છે ખરું? વગેરે છે ઉદ્ધ ને. (બે આવૃત્તિઓ થઈ ). (સં. ૨૦૪૪). ૧૭. ઋષિમંડલસ્તંત્ર: એક અધ્યયન (તેત્રપાઠ, મૂળમંત્ર અંગે ગંભીર ચિંતનાત્મક વિચારણા) (સં. ૨૦૪૬). ૧૮. ઊણાદિપ્રયોગ યશસ્વિની મંજૂષા : સંસ્કૃત ભાષાની ભારતમાં પહેલી જ વાર ૧૮૦૦ શબ્દની વ્યુત્પત્તિ પ્રકાશિત કસ્તી કૃતિ (સં. ૨૦૪૬). ૧૯. વામ મારી ન સ વી શાશ્વર્યાની ઘટના (સં. ૨૦૪૬). ૨૦. ત્રણ છત્રોને સાચે કમ-તીર્થકરને દીક્ષા પછી વાળ હેય છે ખરા? આસોપાલવ અને અશક એક છે કે ભિન્ન? તેનાં અનેક ઉોગી ચિત્ર સાથેની મહત્વપૂર્ણ અને મનનીય પુસ્તિકા (સં. ૨૦૪૭). તદુપરાંત, પૂજ્યશ્રી દૈનિક, સાપ્તાહિક અને માસિકમાં જુદા જુદા વિષયે પર લેબ લખતા રહ્યા છે, તેમાં મુંબઈથી પ્રગટ થતા “જેનયુગ' નામના માસિકમાં ચિત્ર-શિલ્પ આદિ વિશે માહિતી આપતા લેખો વિદ્વાનોમાં આદરપાત્ર બન્યા છે. ભાષાંતર કરેલી કૃતિઓ : ૧. બૃહદ્ સંગ્રહણી સૂત્રનું ગુજરાતી ભાષાંતર* : ૮૦૦ પાનાં : સ્વયં બનાવેલાં ૬પ થી વધુ ચિત્ર સાથે. (લેખન સં. ૧૯૮૯-૯૦ : પ્રકાશન સં. ૧૫). ૨. બૃહદ્ સંગ્રહણું : મૂળ ગાથા માત્ર : તેના ગાથાર્થ સાથેની નાનકડી કૃતિ ( સં. ૧લ્પ). ૩. સુજસવેલી ભાસ, મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે ભાષાન્તર (સં. ૨૦૦૯). ૪. બૃહદ્ સંગ્રહણી સૂત્રનું ગુજરાતી ભાષાન્તર : સુધારા વધારા સાથે બીજી આવૃત્તિ: પૃ. ૮૦૦ (ભૂગોળ-ખગોળને લગતાં ૧ થી ૪ રંગનાં ૭૫ ચિત્ર ) : મનનીય પ્રસ્તાવના અને તે ઉપરાંત પહેલી વાર વિજ્ઞાનવિષયક ૫૬ પાનાંની વાંચવા-સમજવાલાયક લેખમાળા. (સં. ૨૦૪૭). ५. बृहत् संग्रहणी-हिन्दी अनुवाद : १ से ४ कलर के ७५ चित्र : ७२० पन्नों का महाग्रंथ (सं. २०४७) સંશોધિત-સંપાદિત રચનાઓ: ૧. આત્મકલ્યાણમાળાસ્તવન, સઝાય વગેરેને અતિસુંદર સંગ્રહ (સં. ૨૦૦૭) (ત્રણ આવૃત્તિ). ૨. સઝા તથા ઢાળિયા (કલ્યાણમાળાનાં). (સં. ૨૦૦૭) ૩. પૌષધવિધિ (આવૃત્તિ ચાર) (સં. ૨૦૦૮) ૪. જિનેન્દ્રસ્તાવનાદિ મેહન માળા (આવૃત્તિ ચોથી) (સં. ૨૦૦૯). ૫. “કલ્પસૂત્ર સુબાધિકા” ટકા સહિત : અનેક * અતિ આશ્ચર્યની વાત એ છે કે ૮૦૦ પાનાં જેટલા દળદાર ગ્રંથનું ભાષાન્તર અને ચિત્રો બનાવવાનું કામ પૂજ્યશ્રીએ ૧૮ વર્ષની નાની વયે હ્યું હતું ! શ્ર. ૩૧ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249127
Book TitleVijay Yashodevsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Story
File Size533 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy